Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

ના છડીયા હથીયાર

અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર
અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર
મરણે જો હકડીવાર
દેવોભા ચેતો
ના છડિયા હથિયાર
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો
પીપરડી જો કિયો
ઉતે કીને ન ખાધી માર
કીને ન ખાધી માર
દેવોભા ચેતો
કીને ન ખાધી માર
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

હેબટ લટૂરજી
મારું રે ચડિયું બેલી
ઝલ્લી માછરડેજી ધાર
ઝલ્લી માછરડેજી ધાર
દેવોભા ચેતો
ઝલ્લી માછરડેજી ધાર
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે
છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા
દેવોજી ચેતો
હેબટ લટૂર મુંજો ઘા
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર
ડાબે તે પડખે ભૈરવ બોલે
જુવાનો ધીંગાણે મેં
લોહેંજી ઘમસાણ
દેવોજી ચેતો
લોહેંજી ઘમસાણ
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી

 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free